રેઇનબો -વિચારોનું મેઘધનુષ – મોહમ્મદ સઈદ શેખનો ગુજરાતી બ્લોગ. ઇસ્લામી ઇતિહાસ, મહાન મુસ્લિમ વિદ્વાનો, વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, ગુજરાતી સાહિત્ય, વાર્તાઓ, સમાજચિંતન અને માનવ અધિકારો વિશેના સંશોધનાત્મક તથા રસપ્રદ લેખોનું જ્ઞાનમંચ.
આ બ્લૉગ શોધો
24 ફેબ્રુઆરી, 2020
આજે મિરઝાપુર ખાતે આવેલ ઓરીએન્ટલ હાઈસ્કૂલના ધો.૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓના વિદાયમાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે બિરાજવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વક્તવ્ય અને કારકિર્દી માર્ગદર્શન આપ્યું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો