આ બ્લૉગ શોધો

લેબલ Farwell સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Farwell સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

24 ફેબ્રુઆરી, 2020

આજે મિરઝાપુર ખાતે આવેલ ઓરીએન્ટલ હાઈસ્કૂલના ધો.૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓના વિદાયમાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે બિરાજવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વક્તવ્ય અને કારકિર્દી માર્ગદર્શન આપ્યું.