આ બ્લૉગ શોધો

24 ડિસેમ્બર, 2019

સન્માન

તા.૧૫ ડીસેમ્બરે ગોમતીપુર ખાતે યોજાયેલ કાર્યક્રમ માં મારું સન્માન કરવામાં આવ્યું.
મદરસા અન્વારુલ કુરાન ના વાર્ષિક જલસા માં વિદ્યાર્થીઓ અને બીજા લોકોની સાથે મને આ સન્માન એટલા માટે કરવામાં આવ્યું કે મેં આ મદરસા ની એક્સટેન્સન માટે સ્ટ્રકચરલ ડીઝાઈન કરી આપી હતી.ટ્રસ્ટ ના પ્રમુખ જનાબ અબ્દુલ અલીમભાઈ અને બીજા ટ્રસ્ટીઓ નો આ ક્ષણે હું આભાર માનું છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો